VMC Recruitment 2026: Work Assistant & Assistant Engineer Vacancy | Last Date 09-03-26 | Apply Online
Vadodara Municipal Corporation (VMC Recruitment 2026) હેઠળ Work Assistant અને Assistant Engineer Vacancy જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી નોકરી (Gujarat Government Jobs 2026) શોધતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. ખાસ કરીને Civil Engineering, Mechanical Engineering અથવા Diploma ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી કારકિર્દી માટે મજબૂત પગલું સાબિત થઈ શકે છે. VMC એટલે … Read more