સ્વરોજગાર લક્ષી યોજના 2026 | Swarojgar Lakshi Yojana 2026 Gujarat – Loan, Subsidy & Apply Online Guide

સ્વરોજગાર લક્ષી યોજના 2026

સ્વરોજગાર લક્ષી યોજના 2026 (Swarojgar Lakshi Yojana 2026 Gujarat) ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ self-employment scheme છે, જેનો મુખ્ય હેતુ બેરોજગાર યુવાનો, મહિલાઓ અને આર્થિક રીતે નબળા વર્ગને પોતાનો વ્યવસાય (Own Business) શરૂ કરવા માટે આર્થિક સહાય આપવાનો છે. આજના સમયમાં Government Jobs મળવી મુશ્કેલ બની રહી છે, ત્યારે સરકાર દ્વારા શરૂ કરાયેલી Swarojgar Yojana Gujarat … Read more