SarkariGulf — ગુજરાતી ભાષામાં નવી સરકારી ભરતી અને નોકરીની તાજી માહિતી

ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, પોલીસ, રેલવે, બેંક અને શિક્ષક ભરતી જેવી આવનારી ભરતી, ખાલી જગ્યાઓ અને નોટિફિકેશનની માહિતી સરળ ગુજરાતી ભાષામાં. SarkariGulf કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલું નથી — અમે નોકરી આપતા નથી કે અરજી સ્વીકારતા નથી, ફક્ત સામાન્ય માહિતી આપીએ છીએ.

સ્વતંત્ર માહિતી પોર્ટલ ફક્ત ગુજરાતી ભાષામાં ભરતી અપડેટ અમે નોકરી આપતા નથી — ફક્ત માહિતી

તાજેતરની ભરતી અપડેટ્સ

GPSC Recruitment 2026 – 07 Assistant Engineer, Executive Engineer અને અન્ય જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

પ્રકાશક: Kaushal Kashyap19 ફેબ્રુવારી 2026
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે GPSC Recruitment 2026 એક સુવર્ણ તક લઈને આવી છે. Gujarat…

Kadi Municipality Recruitment 2026 | કડી નગરપાલિકા City Manager ભરતી 2026 – ₹30,000 પગાર સાથે સરકારી તક

પ્રકાશક: Kaushal Kashyap14 ફેબ્રુવારી 2026
કડી નગરપાલિકા City Manager ભરતી 2026: ગુજરાતમાં નગરપાલિકા ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે Kadi Municipality Recruitment…

Jilla Gram Vikas Agency Bharti 2026 | જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરતી 2026 – લાયકાત, તારીખ, અરજી પ્રક્રિયા

પ્રકાશક: Kaushal Kashyap14 ફેબ્રુવારી 2026
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરતી 2026: ગુજરાતમાં ગ્રામ વિકાસ ક્ષેત્રે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે Jilla Gram…

Gujarat GSSSB Bharti 5370 Posts 2026 – સંપૂર્ણ માહિતી, ઓનલાઈન અરજી, લાયકાત અને પરીક્ષા વિગતો

પ્રકાશક: Kaushal Kashyap14 ફેબ્રુવારી 2026
Gujarat GSSSB Bharti 2026:ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે આ વર્ષ મોટી તક લઈને આવ્યું છે.…

District Panchayat Office Recruitment 2026 | જિલ્લા પંચાયત કચેરી ભરતી 92 જગ્યાઓ – Online Application શરૂ

પ્રકાશક: Kaushal Kashyap12 ફેબ્રુવારી 2026
District Panchayat Office Recruitment 2026: ગુજરાત રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક મહત્વપૂર્ણ તક સામે આવી…

ગુજરાત આંગણવાડી ભરતી 2026: Gujarat Anganwadi Bharti 2026 – નવી ભરતી, પાત્રતા, પગાર, અરજી પ્રક્રિયા

પ્રકાશક: Kaushal Kashyap12 ફેબ્રુવારી 2026
Gujarat Anganwadi Bharti 2026: ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલી મહિલાઓ માટે સારો મોકો આવ્યો છે. Gujarat Anganwadi Bharti…
સાઇટ વિશે

SarkariGulf.com શું છે?

SarkariGulf ગુજરાતી ભાષામાં નવી સરકારી ભરતી અને નોકરીની માહિતી પહોંચાડવા માટે બનાવેલી સ્વતંત્ર વેબસાઇટ છે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, પોલીસ અને ડિફેન્સ, રેલવે, બેંક તથા શિક્ષક ભરતી જેવી આવનારી ખાલી જગ્યાઓની અપડેટ અહીં એક જ જગ્યાએ મળે છે.

દરેક પોસ્ટમાં જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજીની છેલ્લી તારીખ અને સત્તાવાર જાહેરાતની માહિતી સરળ ભાષામાં આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ, જેથી ગુજરાતી વાંચકોને જટિલ સરકારી જાહેરાતો સમજવામાં તકલીફ ન પડે.

SarkariGulf કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલું નથી. અમે નોકરી આપતા નથી, ભરતી કરતા નથી કે અરજી સ્વીકારતા નથી — અમારો હેતુ ફક્ત સચોટ માહિતી આપવાનો છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત જરૂર ચકાસો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

SarkariGulf શું છે?

SarkariGulf.com એક સ્વતંત્ર માહિતી વેબસાઇટ છે, જે ગુજરાતી ભાષામાં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, પોલીસ, રેલવે, બેંક અને શિક્ષક જેવી આવનારી ભરતી, ખાલી જગ્યાઓ અને નોટિફિકેશનની માહિતી આપે છે.

શું SarkariGulf કોઈ સરકારી વેબસાઇટ છે?

ના. SarkariGulf ખાનગી રીતે ચાલતી માહિતી વેબસાઇટ છે. અમે કોઈ સરકારી વિભાગ, ભરતી બોર્ડ કે સંસ્થા સાથે જોડાયેલા નથી.

શું તમે નોકરી આપો છો કે અરજી સ્વીકારો છો?

ના. અમે નોકરી આપતા નથી, ભરતી કરતા નથી અને અરજી ફોર્મ પણ સ્વીકારતા નથી. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અરજી હંમેશા સંબંધિત સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જ કરવાની હોય છે.

તમે ભરતીની માહિતી ક્યાંથી લો છો?

અમારી પોસ્ટ સત્તાવાર જાહેરાતો, સંસ્થાની સત્તાવાર વેબસાઇટ અને સરકારી નોટિફિકેશનના આધારે તૈયાર કરવામાં આવે છે અને સરળ ગુજરાતીમાં રજૂ કરવામાં આવે છે. અરજી કરતા પહેલા મૂળ સત્તાવાર જાહેરાત જરૂર ચકાસો.

નોકરીના નામે કોઈ પૈસા માંગે તો શું કરવું?

સરકારી ભરતીમાં નોકરી અપાવવાના નામે પૈસા લેનાર કોઈપણ વ્યક્તિથી સાવચેત રહો. SarkariGulf ક્યારેય નોકરી માટે પૈસા માંગતું નથી. આવી કોઈ ઘટના બને તો સંબંધિત વિભાગ અથવા પોલીસને જાણ કરો.

પોસ્ટ કેટલી વાર અપડેટ થાય છે?

નવી ભરતીની જાહેરાત આવે ત્યારે અમે પોસ્ટ પ્રકાશિત કરીએ છીએ. જે પોસ્ટમાં પછીથી ફેરફાર કરવામાં આવે તેમાં તારીખની બાજુમાં “અપડેટ” નું નિશાન દેખાય છે.